GPSC TEST 1

Welcome to your GPSC TEST 1

મૃગ તારાજૂથ ક્યારે દેખાય છે?

વ્યાધનો તારો કઈ દિશામાં દેખાય છે ?

ગતિશીલ વાહનની ગતિ નો વેગ દર્શાવતું સાધન

કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?

કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?

ગ્રહોના ગતિ નાં નિયમ

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?

નીચેનામાંથી ક્યુ બજેટ ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ છે?

વિમાનની શોધ કોને કરી હતી ?

Leave a Comment